વિધાનસભા પેટાચૂંટણીઃ ભાજપે 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જાણો અલ્પેશ-ધવલસિંહનું શું થયું.....

<strong>અમદાવાદઃ</strong>  ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજ્યમાં આગામી 21મી ઑક્ટોબરે યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપે અમદાવાદની અમરાઈવાડી, બનાસકાંઠાની થરાદ, સાબરકાંઠાની ખેરાલુ, અરવલ્લીની બાયડ, પાટણની રાધનપુર, અને મહિસાગરની લુણાવાડા બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે વિજય મુહૂર્તમાં આ ઉમેદવારો ફોર્મ

from gujarat https://ift.tt/2mLjtdq

Comments