લોકસભાની ચૂંટણીમાં શશિ થરૂરને હરાવવા માગે છે આ ભારતીય ક્રિકેટર, જોડાશે ભાજપમાં

<strong>નવી દિલ્હીઃ</strong> મેચ ફિક્સિંગ બદલ આઈપીએલમાં સાત વર્ષની સજા ભોગવી રહેલા ક્રિકેટર એસ શ્રીસંતે ભાજપમાં જોડાવાનું કહ્યું છે. શ્રીસંતે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, કોંગ્રેસ નેતા શશી થરૂરને હરાવવા માટે તે 2024 માં ભાજપના ટિકિટ પર તિરુવનંતપુરમ બેઠક પરથી ચૂંટણી લડશે. કેરળની આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીની

from sports https://ift.tt/2oqMviJ

Comments