ટીમ મેનેજમેન્ટ પર ભડક્યો યુવરાજ સિંહ, કોહલીની જગ્યાએ આ ખેલાડીને કેપ્ટન બનાવવા કહ્યું
<strong>નવી દિલ્હીઃ</strong> પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે સૂચન કર્યું છે કે વિશ્વના સૌથી સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલીના ત્રણેય ફોર્મેટમના કેપ્ટનનો ભાર હળવો કરવા માટે ટી20માં રોહિત શર્માને કેપ્ટન બનાવવો જોઈએ. રોહિત વનડે અને ટી20માં ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન છે અને આઈપીએલમાં સૌથી સફળ કેપ્ટન છે જેણે મુંબઈ ઇન્ડિયન્સની આગેવાની
from sports https://ift.tt/2msChO8
from sports https://ift.tt/2msChO8
Comments
Post a Comment