અમદાવાદઃ પરિણીતાને અન્ય યુવક સાથે પ્રેમ થતાં ભાગી ગઈ, પછી શું થયું? જાણો વિગત

<strong>અમદાવાદઃ</strong> અમદાવાદ મેટ્રો કોર્ટમાં છૂટાછેડા માટે આવેલી યુવતી પર પિયર અને સાસરી પક્ષના લોકોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીને યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા ઘરેથી ભાગી ગઈ હતી. દરમિયાન પોતે અગાઉ લગ્ન કરેલા હોય અમદાવાદ મેટ્રો કોર્ટમાં યુવતી છૂટાછેડા માટે પહોંચી હતી. અહીં યુવતીના પિયર અને સાસરીપક્ષના સભ્યો

from ahmedabad https://ift.tt/2mdxjF1

Comments