આરકેએસ ભદોરિયા બન્યા ભારતીય વાયુસેનાના નવા ચીફ, બીએસ ધનોઆએ સોંપ્યો કાર્યભાર

<strong>નવી દિલ્હીઃ</strong> ભારતીય વાયુસેનાને આજે નવા ચીફ મળ્યા છે, બીએસ ધનોઆનો કાર્યકાળ પુરો થતાં હવે નવા વાયુસેના પ્રમુખ તરીકે રાકેશ કુમાર સિંહ ભદોરિયા પદ સંભાળી લીધો છે. પદ સંભાળ્યા બાદ આરકેએસ ભદોરિયાએ નેશનલ વૉર મેમૉરિયલ જઇને જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. એર ચીફ માર્શલનુ પદ સંભાળતા જ આરકેએસ ભદોરિયાએ પાકિસ્તાનને ચેતાવણી

from india-news https://ift.tt/2mpKD9g

Comments