ગુજરાત વિધાનસભા પેટ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના કયા-કયા ઉમેદવારો વચ્ચે જામશે જંગ? જાણો વિગત
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે 6 અને કોંગ્રેસે 4 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. આગામી 21મી ઓક્ટોબરે યોજાનારી પેટા ચૂંટણી માટે ભાજપે ગઈકાલે અમદાવાદની અમરાઈવાડી, બનાસકાંઠાની થરાદ, મહેસાણાની ખેરાલુ, અલવલ્લીની બાયડ, પાટણની રાધનપુર અને મહિસાગરની લુણાવાડ બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. <img src="https://ift.tt/2olw4nM" alt="" width="720" height="540"
from gujarat https://ift.tt/2nMVI4u
from gujarat https://ift.tt/2nMVI4u
Comments
Post a Comment