ધોની અંગે આ ખેલાડીનું મોટું નિવેદન, કહ્યું- હવે કોહલીએ હિંમત દેખાડી કહી દેવું જોઈએ કે ધોની હવે......
<strong>નવી દિલ્હીઃ</strong> ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર પોતાના બેબાક નિવેદન માટે જાણીતો છે. ટીમ ઇન્ડિયાને લઈને અલગ-અલગ મુદ્દા ઉપર પોતાની વાત રાખનાર ગંભીરે હવે મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિને લઈને મોટું નિવેદન કર્યું છે. ગંભીરે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય ફક્ત ધોની ઉપર છોડવો ઠીક નથી.
from sports https://ift.tt/2nZ2CnF
from sports https://ift.tt/2nZ2CnF
Comments
Post a Comment