ઉત્તર ગુજરાતના કયા 4 સિટીમાં આભ ફાટ્યું, એક જ રાતમાં ભારે પવન સાથે 8 ઈંચ વરસાદ ખાબક્યો
અમદાવાદ: હાલ ગુજરાતના અનેક વિસ્તારો પર લો-પ્રેશર સર્જાયેલું છે. જે પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે જેને લઈને ઉત્તર ગુજરાતમાં તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ઉત્તર ગુજરાતની અનેક નદીઓમાં
from gujarat https://ift.tt/2mt37pr
from gujarat https://ift.tt/2mt37pr
Comments
Post a Comment