એક જ મેચમાં જુડવા ભાઈઓએ એકબીજાની ઝડપી વિકેટ, જાણો કોણ છે આ જુડવા ભાઈઓની જોડી
લેન્કશાયર અને લિસેસ્ટરશાયર વચ્ચે રમાઈ રહેલી મેચમાં કેલમ પાર્કિસને પોતાના જુડવા ભાઈ મેટ પાર્કિસનને આઉટ કરી એવું કારનામું કરી બતાવ્યું કે જે ક્રિકેટના ઈતિહાસમાં પહેલા ક્યારેય જોવા મળ્યું નથી હોય. બુધવારે લેન્કશાયર તરફથી રમી રહેલા મેટ પાર્કિસનને તેના જુડવા ભાઈ કેલમે ચાર રને LBW કરીને આઉટ કર્યો હતો. આની સાથે
from sports https://ift.tt/2lAbzD0
from sports https://ift.tt/2lAbzD0
Comments
Post a Comment