INX મીડિયા કેસ: ચિદમ્બરમને દિલ્હી હાઇકોર્ટે આપ્યો ઝટકો, જામીન અરજી ફગાવી

નવી દિલ્હી: INX મીડિયા કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને દિલ્હી હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. દિલ્હી હાઇકોર્ટે CBI કેસમાં ચિદમ્બરમની જામીન અરજી ફગાવી દીધી છે. તેઓ હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.   <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">INX media case: Delhi High Court rejects the regular bail

from india-news https://ift.tt/2nhMuxq

Comments