મંદીની કાગારોળ વચ્ચે Amazonએ એક જ દિવસમાં વેચ્યા 750 કરોડ રૂપિયાના સ્મારટફોન્સ, Flipkartનું વેચાણ ડબલ

<strong>નવી દિલ્હીઃ</strong> મંદીની વાતો વચ્ચે ઈ કોમર્સ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટે જાહેર કરેલ તહેવારના સેલમાં સ્માર્ટફોનનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. એમેઝોનનો દાવો છે કે તેણે શનિવારે સેલની શરૂઆત કરી તેના માત્ર 36 કલાકમાં જ 750 કરોડ રૂપિયાના સ્માર્ટફોન વેચી માર્યા છે. તેવી જ રીતે ફ્લિપકાર્ટે કહ્યું કે, તેનું

from business https://ift.tt/2oNXHGs

Comments