આવતી કાલથી બેન્કિંગ અને ટેક્સ સહિત લાગુ થશે આ નવા નિયમ, જાણો તમારા પર શું પડશે અસર

<strong>નવી દિલ્હીઃ</strong> 1 ઓક્ટોબર 2019થી દેશભરમાં અનેક નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. જેની સામાન્ય લોકો પર સીધી અસર પડશે. બેન્કિંગ, ટ્રાન્સપોર્ટિંગ, જીએસટી રેટ, કોર્પોરેટ ટેક્સ, પ્લાસ્ટિકના ઉપયોગ સહિત અનેક વસ્તુઓ બદલાઈ જશે. ઉપરાંત રાંધણ ગેસના કિંમતમાં પણ આ જ દિવસે ફેરફાર કરવામાં આવશે. જો તમે સમયસર આ

from india-news https://ift.tt/2nlS9Td

Comments