નવરાત્રીમાં ગરબા રમવા થનગનતા ખેલૈયાઓ માટે મોટા સમાચાર, વાંચીને થઈ જશો ખુશ
<strong>અમદાવાદઃ</strong> છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે પાર્ટી પ્લોટમાં થતાં ગરબા ધોવાઈ ગયા છે અને રાજપથ-કર્ણવતી સહિત અનેક ઓર્ગેનાઇઝરો દ્વારા બે દિવસ માટે ગરબા રદ કરી દીધા હતા, ત્યારે ખેલૈયાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ગઈ કાલે મોડી રાતથી અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે. તેમજ શહેરમાંથી વાદળછાયું
from ahmedabad https://ift.tt/2mtJZYx
from ahmedabad https://ift.tt/2mtJZYx
Comments
Post a Comment