શિવસેનાએ તોડી વર્ષોની પરંપરા, ઠાકરે પરિવારમાંથી પહેલીવાર કોઈ સભ્ય લડશે ચૂંટણી, નામ જાણીને ચોંકી જશો

<strong>નવી દિલ્હીઃ</strong> મહારાષ્ટ્ર ચૂંટણીને લઇને બીજેપી અને શિવસેનાની વચ્ચે સીટોની વહેંચણીને લઇને કોઇ જાહેરાત નથી થઈ, પરંતુ શિવસેનાનાં આ પગલાથી પહેલીવાર ઠાકરે પરિવારની પરંપરા તૂટી છે. આ પહેલીવાર હશે જ્યારે ઠાકરે પરિવારનું કોઈ સભ્ય પ્રત્યક્ષ રીતે ચૂંટણીમાં ઉતરશે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનાં દીકરા આદિત્ય ઠાકરે વર્લી વિધાનસભાથી ચૂંટણી લડશે.

from india-news https://ift.tt/2nPZ1Ib

Comments