આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ, વરસાદના કારણે ખેલૈયાઓ ચિંતિત

અમદાવાદ : આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. નવરાત્રીનાં પ્રારંભે નગરદેવી ભદ્રકાળી માતાજી ,અંબાજી, ચોટિલા, હરસિદ્ધિ માતાનાં મંદિરે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ વર્ષે વરસાદના કારણે ખેલૈયાઓ ચિંતિંત છે. વરસાદી માહોલને લઈને શહેરની ક્લબોમાં નવરાત્રિના આયોજન પર અસર પડી છે. મોટાભાગની ક્લબોમાં પહેલા બે દિવસના ગરબા

from gujarat https://ift.tt/2ohwtYz

Comments