મહારાષ્ટ્રમાં કોંગ્રેસે 51 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કયા દિગ્ગજ નેતાઓને મળી ટિકિટ, જુઓ લિસ્ટ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં યોજાનારા વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે આજે 51 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસ ચૂંટણી સમિતિના પ્રમુખ મુકુલ વાસનિક દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર અમિત વિલાસરાવ દેશમુખની સાથે પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણનું નામ પણ સામેલ છે. <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Ashok Chavan to contest

from india-news https://ift.tt/2majhE2

Comments