MSK પ્રસાદ પછી આ દિગ્ગજ ખેલાડી બની શકે છે ટીમ ઇન્ડિયાના નવા મુખ્ય પસંદગીકાર, ઓક્ટોબરમાં થશે જાહેરાત!

<strong>નવી દિલ્હીઃ</strong> ઓક્ટોબરમાં ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. એમએસકે પ્રસાદની જગ્યાએ કોણ હશે તેનો નિર્ણય પણ આગામી મહિને જ થશે જ્યારે ભારીતય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈની ચૂંટણી અને વાર્ષિક સાધારણ સભા મળશે. ચૂંટણી અને એજીએમની તારીખ એક દિવસ આગળ વધારવામાં

from sports https://ift.tt/2mkbrYK

Comments