મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજારમાં રોકાણકારોને મોદી સરકારે કઈ મોટી રાહત આપી? જાણો વિગત
નવી દિલ્હી: ઘરેલૂ અને વિદેશ રોકાણકારોને મોદી સરકારે મોટી રાહત આપી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સરકારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ એટલે કે FPI અંતર્ગત વિદેશી રોકાણકારો પર લાગતો સરચાર્જ હટાવી દીધો છે. ટેક્સ નિષ્ણાંતોનું કહેવું હતું કે, સરચાર્જ લાગ્યા બાદ વિદેશ રોકાણકારો ભારતીય બજારમાંથી બહાર નીકળી
from business https://ift.tt/33YY8ho
from business https://ift.tt/33YY8ho
Comments
Post a Comment