મંદીના એંધાણઃ દેશની આ સૌથી મોટી ટુ-વ્હિલર કંપનીએ પ્રોડક્શન કર્યું સ્થગિત
<strong>નવી દિલ્હીઃ</strong> ભારતની સૌતી મોટી ટૂ વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પ(Hero MotoCorp)એ પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને ત્રણ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ તહેવારની રજા અને બજારમાં જોવા મળી રહેલ મંદીની સ્થિતિને ધ્યાનમાં રાખતા ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હિરો મોટોકોર્પ પહેલી એવી કંપની છે જેણે આ રીતે
from business https://ift.tt/2NbMiKQ
from business https://ift.tt/2NbMiKQ
Comments
Post a Comment