રાહુલ ગાંધીનો BJP પર પલટવાર: કહ્યું- હું હિંદુવાદી નહીં, રાષ્ટ્રવાદી છું
નવી દિલ્હી: સોફ્ટ હિંદુત્વના રસ્તે આગળ વધી રહેલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એક બાદ એક મંદિરોમાં પૂજાપાઠ કરી રહ્યા છે. ત્યારે આ ચૂંટણી માહોલ વચ્ચે ભાજપ ફરી તેમના પર હિંદુ હોવા પર સવાલ ઉઠાવી રહી છે. તેના પર રાહુલ ગાંધીએ પણ વળતો જવાબ આપ્યો છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ
from india-news https://ift.tt/2zhJlzB
from india-news https://ift.tt/2zhJlzB
Comments
Post a Comment