ફરી ગુજરાત તરફ ફંટાયું ‘મહા’ વાવાઝોડું, 6 નવેમ્બરે દીવ-દ્વારકા વચ્ચે ટકરાશે
<strong>અમદાવાદઃ</strong> ગુજરાત તરફ આવી રહેલું મહા વાવાઝોડું (MAHA Cyclone) ઓમાન તરફ ફંટાયા બાદ હવે વાવાઝોડું પાછું ગુજરાત તરફ આવી રહ્યું છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે તેની અસર પણ વર્તાવા લાગી છે, થરાદ
from gujarat https://ift.tt/36wLyHa
from gujarat https://ift.tt/36wLyHa
Comments
Post a Comment