‘મહા’ વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું, આ તારીખે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી
<strong>અમદાવાદઃ</strong> અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ‘મહા’ આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બનશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. આને કારણે લક્ષદ્વિપ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ગુજરાતનાં દક્ષિણ કાંઠે ભારે વરસાદ પડવાની શક્યતા છે. કેરળમાં 1000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં જ્વલ્લે જ બનતી ઘટના મુજબ
from gujarat https://ift.tt/34rCvpj
from gujarat https://ift.tt/34rCvpj
Comments
Post a Comment