મરાઠાઓને 16 ટકા અનામત આપશે ફડણવીસ સરકાર, વિધાનસભામાં બિલ પાસ
<strong>નવી દિલ્હીઃ</strong> મહારાષ્ટ્રમાં મરાઠા અનામત ખરડાને કેબિનેટ મંજૂરી મળ્યા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં રજૂ કર્યો હતો. ફડણવીસે પછાત આયોગની ભલામણના આધાર પર 16 ટકા મરાઠા અનામત બિલને રજૂ કર્યું હતું. આ ખરડો કોઈ પણ પ્રકારની ચર્ચા વિના કે વિરોધ વિના સર્વસંમતિથી પસાર કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજનાં
from india-news https://ift.tt/2PbzvVN
from india-news https://ift.tt/2PbzvVN
Comments
Post a Comment