જૈશના વડા મસૂદની ધમકી- રામ મંદિર બનશે તો દિલ્હીથી કાબૂલ સુધી તબાહી મચાવી દઇશું

  નવી દિલ્હીઃ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરે બાબરી મસ્જિદને લઇને 9 મિનિટનો એક ઓડિયો જાહેર કર્યો છે. આ ઓડિયોમાં અઝહર ધમકી આપી રહ્યો છે કે જો ભારત બાબરી મસ્જિદના સ્થળ પર રામ મંદિર બનાવશે તો દિલ્હીથી કાબૂલ સુધી મુસલમાન યુવકો બદલો લેવા માટે તૈયાર છે. તેણે કહ્યું કે,

from world https://ift.tt/2DU1B6h

Comments