બનાસકાંઠા કાર અકસ્માતઃ દીકરાના લગ્ન કરી પરત ફરી રહેલા માતા-પિતા સહિત પાંચના મોત, જુઓ વીડિયો
કુચાવાડા ટોલપ્લાઝા પાસે વહેલી સવારે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતાં પાંચના મોત થયા છે. પુત્રના લગ્ન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થતાં માતા-પિતા સાથે પાંચના મોત થયા છે.
from gujarat https://ift.tt/2DRnDq4
from gujarat https://ift.tt/2DRnDq4
Comments
Post a Comment