અમદાવાદઃ પોતાની બાઈક ટો કરવા આવેલા છોકરાને લાફો ઠોકનારા પોલીસની બેફામ ધોલાઈ, જુઓ વીડિયો

અમદાવાદઃ વાહનો ટોઇંગ કરવા ગયેલ કર્મચારી અને બાઇક ચાલક વચ્ચે રખિયાલમાં મારામારી થઈ હતી. બાઇક પર પોલીસ લખેલ ઈસમે ટોઇંગકર્મીને લાફો મારતા મામલો બીચક્યો હતો.

from ahmedabad https://ift.tt/2KGWp71

Comments