પેટા ચૂંટણી પરિણામઃ રામગઢમાં કોંગ્રેસનો વિજય, ઝિંદમાં મત ગણતરી કેન્દ્રની બહાર લાઠીચાર્જ

નવી દિલ્હીઃ રાજસ્થાનના રામગઢ અને હરિયાણાની ઝિંદ વિધાનસભા પેટી ચૂંટણીની પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે.  રામગઢમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે, ઝિંદમાં કોંગ્રેસ ત્રીજા નંબરે ચાલી રહી છે. ઝિંદમાં મતગણતરી કેન્દ્રની બહાર પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. રામગઢ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર સાફિયા ઝુબેરનો 12228

from india-news http://bit.ly/2RtGHOu

Comments