રાહુલ ગાંધીના દાવાને CM પર્રિકરે નકાર્યો, કહ્યું- ‘મુલાકાત થઇ પણ રાફેલ મુદ્દે કોઈ જ વાત નથી થઇ’

<strong>નવી દિલ્હી:</strong> રાફેલ અંગે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વાત થઈ હવાના દાવાને પૂર્વ સરંક્ષણ મંત્રી અને ગોવાના સીએમ મનોહર પર્રિકરે નકારી દીધો છે. ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે રાહુલ ગાંધીને પત્ર લખીને જણાવ્યું કે, ‘રાહુલજી તમારી સાથે મુલાકાત થઈ હતી, પરંતુ રાફેલ ડીલને લઇને કોઈજ વાતચીત નથી થઇ.’ મનોહર

from india-news http://bit.ly/2WyV5sf

Comments