અમદાવાદઃ કારે ટક્કર મારતાં એક્ટિવા ચાલક મહિલા બ્રિજ પરથી નીચે પટકાઇ, જુઓ વીડિયો

અમદાવાદઃ શહેરના ઇસ્કોન  બ્રિજ પર  કારની ટક્કર વાગતા એક્ટિવા ચાલક મહિલા બ્રિજ પરથી નીચે પટકાઈ હતી. જોકે, આ અકસ્માતમાં મહિલાનો આબાદ બચાવ થયો છે.

from ahmedabad http://bit.ly/2BfDtst

Comments