રામગઢ સીટ પર જીત સાથે જ રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસની સદી, જાણો કેટલા ટકા મળ્યા મત
જયપુરઃ રાજસ્થાનમાં અલવરની રામગઢ વિધાનસભા સીટની પેટા ચૂંટણી જીતવાની સાથે જ 200 સીટવાળી વિધાનસભામાં કોંગ્રેસ 100ના આંકડા સુધી પહોંચી ગઈ છે. રામગઢ સીટ માટે સોમવારે પેટા ચૂંટણી યોજાઈ હતી. ગુરુવારે થટેલી મત ગણતરીમાં કોંગ્રેસ ઉમેદવાર સાફિયા ઝુબેર ખાનને કુલ 83,311 મત મળ્યા છે. બીજા સ્થાન પર રહેલા ભાજપના સુખવંત
from india-news http://bit.ly/2t08iwA
from india-news http://bit.ly/2t08iwA
Comments
Post a Comment