હવે રાહુલ ગાંધીનો પર્રિકરને પત્ર, કહ્યું- ‘મોદી પ્રત્યે વફાદારી દેખાડવાના દબાણમાં મારા પર સાધ્યું નિશાન’
<p style="text-align: left;"><strong>નવી દિલ્હી:</strong> ગોવામાં મુલાકાત બાદ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ રક્ષામંત્રી અને મુખ્યમંત્રી મનોહર પર્રિકર વચ્ચે વાક યુદ્ધ શરૂ થઇ ગયું છે. રાફેલ ડીલ અંગેના દાવા પર મનોહર પર્રિકર તરફથી લખવામાં આવેલા પત્રનો વળતો જવાબ હવે રાહુલે આપ્યો છે. રાહુલે પર્રિકરને લખેલા પત્રમાં કહ્યું કે, વડાપ્રધાન
from india-news http://bit.ly/2WtElmd
from india-news http://bit.ly/2WtElmd
Comments
Post a Comment