દિવાળી ટાણે જ આ વિસ્તારમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
<strong>અમદાવાદ:</strong> હાલ વરસાદે વિદાય લઈ લીધી છે ત્યારે હવામાન વિભાગે ફરીથી આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું માનવું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે કડાકા-ભડાકા સાથે વીજળી
from gujarat https://ift.tt/2JcDnWF
from gujarat https://ift.tt/2JcDnWF
Comments
Post a Comment