રાધનપુર બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઈ કરી શકશે નહીં મતદાન? જાણો કેમ

અમદાવાદ: ગુજરાતની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠક પર આજે મતદાન યોજાઈ રહ્યું છે. મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી પોતાના પ્રતિનિધિ પંસદ કરશે જે 24 તારીખે ખબર પડશે કે કઈ બેઠક પર કયા ઉમેદવાર વિજેતા થાયા. રાધનપુર બેઠક પરથી ભાજપમાંથી અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસમાંથી રઘુ દેસાઈ વચ્ચે જંગ જામ્યો છે. <iframe

from gujarat https://ift.tt/35NfrCZ

Comments