અરબી સમુદ્રમાં લો-પ્રેશન સર્જાતા ગુજરાતમાં કઈ જગ્યાએ દરિયો તોફાની બનશે? વરસાદી ઝાપટાંને લઈને હવામાન વિભાગે શું કહ્યું? જાણો વિગત

રાજકોટ: પોરબંદરમાં અરબી સમુદ્રમાં લો-પ્રેશરના પગલે પોરબંદર સહિત સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બનશે અને આગામી સમયમાં સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે તવું હવામાન વિભાગે જણાવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં કપરાડા, વાપી, નવસારી સહિતના વિસ્તારોમાં શુક્રવારે સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. <iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/2OYwiwn" width="631" height="381" scrolling="no"></iframe> અરબી સમુદ્રમાં સાઉથ-ઈસ્ટ

from gujarat https://ift.tt/2qpF4cB

Comments