ગુજરાત સરકારે કર્મચારીઓને વધુ એક કયું બોનસ આપ્યું? આ જાણીને કર્મચારીઓ ખુશખુશાલ થઈ જશે

ગાંધીનગર: દિવાળીના તહેવારને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે 30મી ઓક્ટોબરે સરકારી, બોર્ડ-નિગમ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જાહેર કરી કર્મચારીઓ એક દિવસની રજા મૂકે એટલે એક સપ્તાહની રજા લઈ શકે તેવું રજાઓના બોનસની દિવાળી સરકારે જાહેર કરી છે. <iframe style="border:0px;" scrolling="no" width="631" height="381" class="vidfyVideo" src="https://ift.tt/2pvfbb4> ગુજરાત સરકારે

from gujarat https://ift.tt/2MUC2EP

Comments