આગામી બે દિવસ ગુજરાતમાં કઈ જગ્યાએ ખાબકી શકે છે ભારે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
ગાંધીનગર: ગુજરાતમાં હાલ શિયાળીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
from gujarat https://ift.tt/2MZU7kY
from gujarat https://ift.tt/2MZU7kY
Comments
Post a Comment