રોકડ ટ્રાન્સફર માટે આવ્યું નવું અપડેટ, રૂપિયા મોકલતા પહેલા વાંચી લો આ જરૂરી સમાચાર
<strong>નવી દિલ્હીઃ</strong> રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સામાન્ય માણસને રાહત આપતા આરટીજીએસ (RTGS) દ્વારા રૂપિયા મોકલવાના સમયમાં દોઢ કલાકનો વધારો કરીને 6 સુધીનો કર્યો છે. આ વ્યવસ્થા એક જૂનથી લાગુ થશે. આરબીઆઈએ મંગળવારે આ જાણકારી આપી. હાલમાં આરટીજીએસ દ્વારા સાંજે 4-30 કલાક સુધી જ રૂપિયા ટ્રાન્સફર કરી શકાતા હતા. રિયલ
from business http://bit.ly/2I8LpOX
from business http://bit.ly/2I8LpOX
Comments
Post a Comment