મહારાષ્ટ્રનું ક્યું શહેર બન્યું વિશ્વનું સૌથી ગરમ સ્થળ? તાપમાન જાણીને ધ્રુજારી આવી જશે

<strong>નવી દિલ્હીઃ</strong> દેશભરમાં દિવસે દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે. 40 થી 45 ડિગ્રી સુધીનુ તાપમાન સામાન્ય રીતે જોવા મળી રહ્યું છે. ત્યારે હવે ભારતનું એકમાત્ર શહેર સૌથી વધુ તાપમાન સાથે દુનિયાનું સૌથી ગરમ શહેર તરીકે સામે આવ્યુ છે. આ શહેર મહારાષ્ટ્રનું ચંદ્રાપુર છે. ભીષણ ગરમીના પ્રકોપના કારણે મહારાષ્ટ્રનું ચંદ્રપુર

from india-news http://bit.ly/2HGOQNC

Comments