પરેશ ધાનાણીએ રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી, પત્ર લખીને હાઈકમાન્ડને શું કરી વિનંતી, જાણો વિગત
અમદાવાદ: લોકસભા ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસમાં એક બાદ એક મોટા નેતાઓ રાજીનામું આપી રહ્યાં છે. ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો પર પરાજય થતાં કોંગ્રેસમાં નવા જૂની થવાના એંધાણ થવાની શક્યતા છે. ગુજરાતના વિપક્ષનેતા પરેશ ધાનાણીએ વિપક્ષનેતા પદેથી રાજીનામું આપી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે, પરેશ ધાનાણીએ પોતાના
from ahmedabad http://bit.ly/2KdfyiO
from ahmedabad http://bit.ly/2KdfyiO
Comments
Post a Comment