પાંચમી વખત ઓડિશાના મુખ્યમંત્રી બનશે નવીન પટનાયક, આવતીકાલે શપથગ્રહણ કરશે

<strong>નવી દિલ્હી:</strong> નવીન પટનાયક બુધવારે સતત પાંચમી વખત ઓડિશાના મુખ્યમંત્રી પદના શપથ લેશે. નવીન પટનાયક આવતીકાલે સવારે 10.30 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમાહોરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પેટ્રોલિયમ મંત્રી અને ભાજપ નેતા ધર્મેન્દ્ર પ્રધાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે પીએમ મોદી કાર્યક્રમમાં ભાગ લેશે કે

from india-news http://bit.ly/2HGOJla

Comments