જાડેજાએ ખોલ્યા ટીમના અનેક રહસ્યો, આ સ્ટાર ખેલાડીને ગણાવ્યો સૌથી ખરાબ ડાન્સર

<strong>નવી દિલ્હીઃ</strong> આજથી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની શરૂઆત થવા જઈ રહી છે. આ પહેલા ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ બુધવારે આઈસીસી સાથે વાતચીતમાં ટીમ ઇન્ડિયાના અનેક રહસ્ય ખોલ્યા હતા. જાડેજાએ કહ્યું કે, કેપ્ટન વિરાટ કોહલી ગીત ગાવા માટે સૌથી પહેલા માઈક પકડે છે. જ્યારે ધોનીને સૌથી ખરાબ ડાન્સર ગણાવ્યો

from sports http://bit.ly/2I4NBXE

Comments