સતત પાંચમી વાર ઓડિશાના CM બન્યા નવીન પટનાયક, રાજ્યપાલે અપાવી શપથ

<strong>નવી દિલ્હીઃ</strong> બીજેડી અધ્યક્ષ નવીન પટનાયકે આજે સતત પાંચમી વાર ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યમાં એક મોટા સમારોહ યોજીને તેમને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, પટનાયક 5 માર્ચ, 2000થી રાજ્યના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળી રહ્યાં છે. નવીન પટનાયકની પાર્ટી બીજેડીએ રાજ્યની વિધાસભામાં જબરદસ્ત પ્રદર્શન કરતાં 147 બેઠકોમાંથી

from india-news http://bit.ly/2HK1GLm

Comments