World Cup: ટીમ ઇન્ડિયાએ એવું તે શું કર્યું કે ICCએ BCCIને કરી ફરિયાદ

<strong>નવી દિલ્હીઃ</strong> જ્યારે વર્લ્ડ કપ જેવી મોટી શ્રેણી રમાતી હોય ત્યારે ખેલાડીઓએ પણ તમામ નિયમોનું પાલન કરવાનં હોય છે. પરંતુ ટીમ ઇન્ડિયા બીસીસીઆઈ અને આઈસીસીની વચ્ચે થયેલ સમજૂતી છતાં નિયમોને અનુસરતી નથી. તેનાથી નારાજ આઈસીસીએ બીસીસીઆઈને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. જોકે બીસીસીઆઈએ આઈસીસીના દાવાને નકારી કાઢ્યો છે. <img

from sports http://bit.ly/2WeLdYj

Comments