એશિયા કપ 2020નુ આયોજન પાકિસ્તાનમાં થશે, ટીમ ઈન્ડિયાના રમવા પર સસ્પેન્સ !

<strong>નવી દિલ્હી</strong>: એશિયાકપ 2020ની યજમાની પાકિસ્તાન કરશે. એશિયાઈ ક્રિકેટ પરિષદ(એસીસી)એ મંગળવારે પોતાની બેઠકમાં આ ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાને સોંપી છે પરંતુ તેનું આયોજન તટસ્થ સ્થળે સંયુક્ત આરબ અમીરાતમાં થઈ શકે છે. કારણ કે જો પાકિસ્તાન પોતાના દેશમાં આયોજન કરે છે તો રાજકીય તણાવના કારણે ભારતની ભાગીદારી પર આશંકા બની રહેશે

from sports http://bit.ly/2I4NbR4

Comments