આ રાજ્યમાં થઈ ગુજરાતવાળી, ત્રણ ધારાસભ્ય BJPમાં જોડાયા
<strong>નવી દિલ્હીઃ</strong> પશ્ચિમ બંગાળના ત્રણ ધારાસભ્ય અને 50થી વધારે કાઉન્સિલર મંગળવારે ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ નેતા મુકુલ રાયના પુત્ર શુભ્રાંશૂ રાય પણ ભાજપમાં જોડાયા છે. લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ ભાજપ બંગાળમાં પોતાની સ્થિતિ વદારે મજબૂત કરવામાં લાગ્યું છે. મંગળવારે બપોરે ટીએમસીના બે અને સીપીએમના એક ધારાસભ્ય
from india-news http://bit.ly/2YNLMoO
from india-news http://bit.ly/2YNLMoO
Comments
Post a Comment