સુપરસ્ટાર રજનીકાંતે રાહુલના રાજીનામા અંગે આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે
<strong>ચેન્નાઇઃ</strong> તામિલ સુપરસ્ટાર રજનીકાંતે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતની શુભેચ્છા પાઠવી, રજનીકાંતે નરેન્દ્ર મોદીને ચમત્કારીક નેતા ગણાવતા બીજેપીની જીતનું શ્રેય તેમના નેતૃત્વને આપ્યુ હતુ. રજનીકાંત કાંતે પત્રકારોને સંબોધતા કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં જીત એકલ નેતૃત્વની જીત છે અને મોદી. આ જીત એક ચમત્કારિક નેતાની જીત છે. <img class="alignnone size-medium wp-image-406774" src="http://bit.ly/2WavzwZ"
from india-news http://bit.ly/2HIIxJz
from india-news http://bit.ly/2HIIxJz
Comments
Post a Comment