World Cup 2019: ચાલુ મેચમાં ધોની બૉલરને રોકીને અચાનક બાંગ્લાદેશની ફિલ્ડીંગ સેટ કરવા લાગ્યો, જુઓ વીડિયો
<strong>નવી દિલ્હીઃ</strong> મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાની બેટિંગ, કીપિંગ અને ફિલ્ડીંગ અને ના જાણે કઇ કઇ વસ્તુઓથી પોતાના ફેન્સના દિલ જીતી લે છે. કેટલીક વાર મેદાન પર એવું કરે છે કે તે હંમેશા માટે યાદ રહી જાય છે. આવી ઘટના વર્લ્ડકપ 2019માં ભારત અને બાંગ્લાદેશની વોર્મ અપ મેચ દરમિયાન
from sports http://bit.ly/2wqxmPp
from sports http://bit.ly/2wqxmPp
Comments
Post a Comment