ઓસ્ટ્રેલિયાની મોટી જીત, 11 વર્ષ બાદ ભારતને ટી-20 સીરિઝમાં હરાવ્યું

<strong>બેંગલુરુઃ</strong> સીરિઝની બીજી અને  અંતિમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને સાત વિકેટે હાર આપીને 2-0થી સીરિઝ જીતી લીધી હતી. કાંગારુ ટીમે ભારતને વિશાખાપટ્ટનમમાં રમાયેલી સીરિઝની પ્રથમ ટી-20 મેચમાં ત્રણ વિકેટે વિજય મેળવ્યો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયા માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી હતી પરંતુ તેમાં ભારતનો સાત વિકેટે પરાજય

from sports https://ift.tt/2TltsnH

Comments