PM મોદીએ દેશના ત્રણેય સેના પ્રમુખોને કોઈપણ કાર્યવાહી કરવાની છૂટ આપી: સૂત્ર
<strong>નવી દિલ્હી:</strong> પાકિસ્તાનની હિરાસતમાં IAF પાયલટની વાતની પુષ્ટિ થયા બાદ પીએમ મોદીએ સેનાના ત્રણેય પ્રમુખો સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. બેઠકમાં સેનાની તૈયારીઓ અને વ્યુહરચના અંગે વિગતે વાત થઇ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સેનાને કોઇપણ પ્રકારની કાર્યવાહી માટે પુરેપુરો છુટો દોર આપવામાં આવ્યો છે. <img class="aligncenter size-full wp-image-378034" src="https://ift.tt/2IJSf0O" alt=""
from india-news https://ift.tt/2SvCJVV
from india-news https://ift.tt/2SvCJVV
Comments
Post a Comment