ભારત સાથે તણાવ બાદ પાકિસ્તાને રદ્દ કરી સમજૌતા એક્સપ્રેસ, આ કારણે ખાસ છે ટ્રેન
નવી દિલ્હીઃ ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ બંને પાડોશી દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન આજે પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસ રદ કરી દીધી છે. બુધવારે પાકિસ્તાન બાજુથી સમજૌતા એક્સપ્રેસ આવી નહોતી. સવારે 7.30 કલાકે લાહોરથી ઉપડતી સમજૌતા એક્સપ્રેસ બપોરે 12.30 કલાકે અટોરી પહોંચે છે. ભારત તરફથી ટ્રેન રદ કરવા
from world https://ift.tt/2SscLCM
from world https://ift.tt/2SscLCM
Comments
Post a Comment